“ના" નથી હોતો.

દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ "ના" નથી હોતો.

2 comments:

  1. દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
    વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
    આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
    બાકી દરેક ના નો અર્થ "ના" નથી હોતો.

    ReplyDelete
  2. નમસ્તે હીનાબેન, આપની વિસિટ અને કોમેન્ટ માટે ખુબ ખુબ આભાર.

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)