તને રજા છે - 'હું' કિરણકુમાર રોય (Tane raja che. - 'Hun' KiranKumar Roy)

 


ભલે તું રડી રડી ને દરિયો ભરે,
પણ મને તો તારી સ્મિતમાં મજા છે..
હું તને વ્યોમ ભરી પ્રેમ કરું,
તું મને મધ દરિયે છોડ તને રજા છે..

- 'હું' કિરણકુમાર રોય
૨૫/૧૧/૨૦૨૧

હેપી કાલી ચૌદસ - ૨૦૨૧

 



માઁ આદિ શક્તિ મહાકાળી તમારા જીવન માં 

સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામના સાથે 

હેપી કાલી ચૌદસ


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)