પાંખો પ્રસારી છે....

મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !

-બેફામ

3 comments:

  1. મારા બ્લોગ પર આપનુ હાર્દીક સ્વાગત છે..
    માફ કરશો વિનયજી.. પરંતુ હું મારા બ્લોગ પર મારી મનગમતી રચનાઓ ને પોસ્ટ કરુ છુ.. જેથી કરીને નવરાશ ની પળોમાં હુ આ રચનાઓ ને વાંચી શકુ.
    અને સાથે સાથે મારા વિસિટર મિત્રો પણ ગુજરાતી સાહીત્યા વાંચવાનો લાહવો લઈ શકે.... બેફામ સાહેબ ની આ રચના મે યુટ્યુબ પર સંભળી હતી..
    મને આ રચના ગમી અને મે મારા બ્લોગ પર પોસ્ટ કરી... જો મને આ આખી રચના ક્યાક થી મળી તો હુ ચોક્કસ પણે આપને જણાવીશ.

    આભાર..
    કિરણકુમાર રોય

    ReplyDelete
  2. યુટ્યુબની લિન્ક આપશો? જેથી હું આખી રચના સાંભળી શકું?

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)