કલ્પનાનું જગત - ગની દહીંવાલા

કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે...

- ગની દહીંવાલા

2 comments:

  1. ભાઈશ્રી કિરણકુમાર,
    મારા "શબ્દો જ્યારે જીવતા થાય છે" બ્લોગ પોસ્ટ પર કોમેન્ટ કરી આપ મને અહીં સુધી ખેંચી લાવ્યા. ફાયદો મને જ થયો છે !!!

    -પી. કે. દાવડા

    ReplyDelete
  2. દાવડા અંકલ ખુબ ખુબ આભાર બ્લોગ પર વિસિટ કરવા બદલ..
    આપના ફાયદા મજ મારો ફાયદો છે..

    "છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
    કેટલા રસ્તા પરિચિત થાય છે"
    – અમિત વ્યાસ

    કિરણકુમાર રોય
    http://www.gujaratisahityaa.blogspot.com/

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)