તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….

સામટા શબ્દ ઓછા પડે,
મૌન ને એટ્લા રંગ છે,
જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….!


- ધ્વની જોશી.

1 comment:

  1. ધ્વની જોષી પોતે કહે છે કે આ રચના તેની નથી, પાયલ દવેની છે! આ જુઓ...http://gujaratigazal.wordpress.com/2007/08/19/prem_no_sang/

    ReplyDelete


પ્રિય મિત્રો,
    જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી kirankumar.roy@gmail.com પર મોકલી શકો છો.

કિરણકુમાર રોય

(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)