ચિત્રપટ : લવની ભવાઇ
ગીત : વાલમ આવો ને
સ્વરકાર : જિગરદાન ગઢવી
ગીતકાર : નીરેન ભટ્ટ
ગાના લીંક (ગીત અહીં સાંભળો)
================================
હું મને શોધ્યા કરુ,
પણ હું તને પામ્યા કરુ..
તુ લઈ ને આવે લાગણી નો મેળો રે...
સાથ તુ લાંબી મદલ નો
સાર તુ મારી ગઝલ નો...
તુ અધુરી વાર્તા નો છેડો રે..
મીઠડી આ.... સજા છે
દર્દોની મજા છે.
તારો વિરહ પણ લાગે વાલો રે
વાલમ..... આવો ને આવો ને.
વાલમ..... આવો ને આવો ને......
માન્ડી છે લવની ભવાઇ.
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ
કે વાલમ..... આવો ને આવો ને.
મન ભિંજાવો ને, આવો ને.
કેવી આ દિલ નિ સાગાઈ
કે માન્ડી છે લવની ભવાઇ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ
રોજ રાતે કે સવારે ચાલતા ફરતા
હુ અને તારા વિચારો મારતા ગપ્પા
તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો
હર વાતમા હુ જાત ભુલુ રે
કે વાલમ..... આવો ને આવો ને.
વાલમ..... આવો ને આવો ને......
માન્ડી છે લવની ભવાઇ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ
કે વાલમ..... આવો ને આવો ને.
મન ભિંજાવો ને, આવો ને.
કેવી આ દિલ નિ સાગાઈ
કે માન્ડી છે લવની ભવાઇ
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ - (૨)
યાદો ના બાવળ ને..
આવ્યા ફુલ રે હવે
તુ આવે તો દુનિયા આખી ધુળ રે હવે
(થૈયા થૈયા તા થૈયા થૈ)
સપના આશા, મન્છા
છોડ્યા મુળ રે હવે
તુ આવે તો દુનિયા આખી ધુળ રે હવે
ધુળ રે હવે
ધુળ રે હવે
(તા થૈયા થૈયા તા થૈયા થૈ)
No comments:
Post a Comment