ગુજરાતી સાહિત્ય
મારી ડીજીટલ ડાયરી
પરીક્ષા છે બાકી...
ભલે આપણે સૌ મુસીબત ના માર્યા,
પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા..
સપનાઓ, ઈચ્છાઓ, તિતિક્ષાઓ છે બાકી,
તું લેતોજા છોને પરીક્ષા છે બાકી...
- અજ્ઞાત.
(આ લાઈન મેં એક ગુજરાતી નાટક માં સાંભળી હતી.
સખણા રે'તો સાસુ નહિ
)
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
પ્રિય મિત્રો,
જો આપ આપની રચના મારા બ્લોગ પર મુકવા ઈચ્છતા હોય તો આપ શ્રી આપની રચના મને મારા મેઇલ આઈડી
kirankumar.roy@gmail.com
પર મોકલી શકો છો.
કિરણકુમાર રોય
(જો આ બ્લોગ પર કોઈ ને કોઈ જોડણી ની ભૂલ જણાય તો મહેરબાની કરી મારું ધ્યાન દોરશોજી.. હું સત્વરે એ ભૂલને સુધારીશ..)